આર્ટીકલ ઈમેઈલમાં મેળવવા તમારું ઈમેઈલ સબમિટ કરો

ટેકનીકલ

Follow Me on Twitter -


૧. કમ્પ્યુટર માં ગુજરાતી  કેવી રીતે લખવું ??
હવે ગુજરાતી લખવું એકદમ સરળ છે . આપણા ગુગલ મહાદેવે એક સરસ મજાનું ટુલ બહાર પડ્યું છે . જેનું નામ છે "GOOGLE GUJARATI INPUT" .
બસ ડાઉનલોડ કરો , ઇન્સ્ટોલ કરો એટલે નીચે Taskbar માં EN લખેલું દેખાશે ત્યાં ક્લિક કરી GU સેલેક્ટ કરો , હવે બધે જ ગુજરાતી માં લખી શકાશે , પાછું અંગ્રેજી કરવા માટે  EN સિલેક્ટ કરો .

ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો

૨.તમારો પોતાનો બ્લોગ કેમ લખવો ??

તમારો પોતાનો બ્લોગ લખવો એકદમ સરળ છે . હવે ગુગલ ની  blogger સર્વિસ દ્વારા gmail એકાઉન્ટ નો જ ઉપયોગ કરી ને તમારો બ્લોગ સ્ટાર્ટ કરી શકો છો અને એ પણ એકદમ ફ્રી .
બસ એકવાર  સાઈન ઇન થયા પછી બ્લોગ બનાવવો બહુ જ સરળ છે . તો blogger પર જઈ ને મારો ઘુશ્તા..હા હા હા
બ્લોગર પર જવા માટે અહી ક્લિક કરો

Blogger  ઉપરાંત બીજી પણ ઘણી વેબસાઈટ છે જ્યાં તમે આવા ફ્રી માં બ્લોગ બનાવી શકો છો .જેની યાદી આ મુજબ છે
  1. wordpress:- http://wordpress.com/
  2. Tumblr:-www.tumblr.com
  3. Blog:-http://blog.com/
  4. Live Journal:- www.livejournal.com 

    હજુ બીજા પણ ઘણા પ્લેટફોર્મ છે , જે ગૂગલ પર સર્ચ કરી કો છો......

Best Gujarati Videos