આ છે જીંદગી.....

આ  બ્લોગ માં તમે મને અને જીંદગી ની ફીલોસોફી ને માણી શકસો . રોજ ના નવા અનુભવો પર થી તમને કૈક તો એવી વસ્તુ શીખવા મળશે કે જેની તમને કલ્પના પણ નહિ  હોઈ .......... ગમે તો ફોલ્લોવ્  કરજો....
 સાલી શું  એ જીંદગી હતી ? બેફીકર, ઘણા દોસ્તો ,નાની એક સાયકલ ,વીડીઓ ગેઇમ,કાર્ટૂન ..............લીસ્ટ ઘણું લાંબુ છે. આ બધી બાબતો માં જે મઝા હતી તે આજે બાઈક ચલાવા માં કે મુવી જોવા માં નથી આવતી .
આ છે મારા ગામ મેંગણી ની જીંદગી

  • 14 feb:   આજે  ઘણા લોકોએ(છોકરા અને છોકરી)  એક બીજા ને પ્રપોઝ કર્યા હસે ."would u be my valentine?" એમાં કોઈનું ધ્યેય ટાઈમ પાસ માટે નું હસે તો કોઈને ખાલી બે દિવસ માટે નો ઉભરો હસે ,કોઈનું શિસ્ત બદ્ધ આયોજન હસે  પણ આમાં ખરેખર લગ્ન કરી ને છેલ્લે સુધી એકબીજા નો સાથ નિભાવવા વાળા કેટલા ?
  • હવે  વાત કરીએ કેટલીક અચરજ ભરી વાતો ની .કોઈ પણ વ્યક્તિ , કોઈ પણ વસ્તુ કે પછી પ્રાણી કે પક્ષી ગમે ત્યારે તમારી જીંદગી બદલી શકે છે. ઘણી વખત તો એવું લાગે છે કે આ સાલી જીંદગી પર આપણો કોઈ કંટ્રોલ જ નથી. કોઈએ  આવી ને કહ્યું "તારે આમ કરવાનું આમ નહિ કરવાનું ", શિક્ષકે કહ્યું "આમ નો કરાય તેમ કરાય." એલા મારે શું  કરવું છે એ તો કોઈ પૂછતું જ નથી 
  • કોઈને પણ સલાહ આપતા પહેલા પૂછવું જોઈ કે "ભાઈ તું .શું કરવા માંગે છે?" અને પછી જરૂર પડે તો જ સલાહ અપાય.   

2 ટિપ્પણીઓ:

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.