જીંદગી ની જડીબુટ્ટી આ જ છે

મારો રાહ ખુબ જ કાંટાળો અને લપસણો હતો. હું પડ્યો, પણ દરેક વખતે હું ઉભો થયો અને મારી જાતને કહેતો રહ્યો, "હું પડી જાવ છું, પણ આ મારું પતન નથી". --અબ્રાહમ લિંકન .
જીંદગી  ખરેખર કેવી રીતે જીવવી એ મોટો પ્રશ્ન છે.અને આનો જવાબ બધા જ જાણે છે પણ વાંધો એ છે કે એ રીતે કોઈ જીવી શકતું જ નથી અને જે જીવી શકે છે તે મહાન વ્યક્તિ બની જાય છે
દરેક વ્યક્તિ ની કૈક ને કૈક તો ઈચ્છા તથા મંતવ્યો હોઈ જ છે પણ ક્યારેક ડર તો ક્યારેક મુંજવણ ના કારણે જણાવી શકતો નથી.

ટિપ્પણીઓ નથી:

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.