જીવન માં ઉપયોગી સુવાક્યો

કેટલાક સુવાક્યો જીંદગી બદલાવી દ્યે છે .......
તો આ રહ્યો એવા સુવાક્યો નો ખજાનો  , જેટલો વાપરસો એટલો વધશે અને જીવન માં બોવ જ ઉપયોગી થશે
જીવનમાંજેટલીકિંમતીવસ્તુપ્રાપ્તકરશો,

એટલુંજકિંમતીએનૂંઋણચુકવવુંપડશે


"જીંદગી જીવવાની બે જ રીત હોય છે"
૧.કોઈ એક ખૂણા મા બેસી ને રડી લેવું અથવા
૨.તો દુનીયા ના બધે ખૂણે લડી લેવું.
"તમારી સફળતા કે નિષ્ફળતા નો આધાર તમે સમય કેવી રીતે પસાર કરો છો તેના પર છે "


"જીવન મા ક્યારે પણ બીજા કરતા મોડી,
સફળતા મળે તો નીરાશ ન થાસો,
કેમ કે મકાન ચણવા કરતા મહેલ ચણવામાં હમેંસા વાર લાગે છે"


"જે સમય વિતાવવા માં તમને આનંદ આવતો હોઈ તે સમય વેડફાય ગયો નાં કહેવાય "



"માણસ પોતાના દુઃખ થી દુખી નથી પણ બીજા નાં સુખ થી દુખી છે "


"સૌથી વધુ પ્રેમ તમારી જાત ને કરો , ક્યારેય દુખી નહિ થાવ "


"
"ટીકા મા રહેલું સત્ય અને પ્રશંતા મા રહેલું જુઠ
જો માણસ ને સમજાય જાય તો ઈતીહાસકંઈક જુદો જ રચાય"








ટિપ્પણીઓ નથી:

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.