જીવન જીવવા ના રહસ્યો - ચાણક્ય

આ ૧૦ વાક્યો , જીવન જીવવા મતે નાં અમર વાક્યો છે .તમારી જીંદગી માં આ હકીકત અપનાવી લેશો તો ક્યારેય દુઃખી નહિ થાવ અને નિષ્ફળ નઈ જાવ .

૧.બીજાની ભૂલો પરથી શીખો. પોતાની જ ભૂલો પરથી શીખવા મતે આયુષ્ય ઓછું પડશે.
૨. કોઈ વ્યક્તિ એ બોવ ઈમાનદાર નાં રહેવું જોઈએ કારણ કે સીધું વ્રુક્ષ્ જ સૌથી પહેલા કપાય છે .
૩. સાપ ઝેરી નાં હોઈ તો પણ એ ઝેરી છે એવું દેખાડતા રહેવું જોઈએ . કોઈને ડંસ નાં આપે તો કાઈ  નહિ પણ ડંસ આપવા ની ક્ષમતા છે એવું દેખાડતા રહેવું જોઈએ .
૪. દરેક મિત્રતા પાછળ કૈક સ્વાર્થ છુપાયેલો હોઈ છે એ હકીકત છે .
૫.કોઈ પણ કામ સારું કરતા પહેલા તમારી જાત ને ૩ પ્રશ્નો પૂછો . હું આ કામ શું કામ કરું છું ??એનું શું પરિણામ આવશે ?? અને એ સફળ થશે ??
૬.ડર ને નજીક નાં આવવા દ્યો . જો નજીક આવે તો એમનો સામનો કરો . ડર થી ભાગો નહિ એના પર ઉંધો વાર કરો .
૭. દુનિયા ની સૌથી મોટી તાકાત પુરુષો નો વિવેક અને મહિલાઓ ની સુંદરતા છે .
૮ .કોઈ પણ વ્યક્તિ એના આચરણ થી મહાન બંને છે જન્મ થી નહિ .
૯.અજ્ઞાની માટે ચોપડી અને આંધળા માટે અરીસો  બેય સરખા છે .
૧૦ .તમારા થી ઉંચા કે નીચા હોદા વાળા ને મિત્રો નાં બનાવો. એ તમારા દુઃખ નું કારણ બનશે . તમારા સ્તર વાળા લોકો ને જ મિત્રો બનાવો .

ટિપ્પણીઓ નથી:

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.