જીંદગી ની સરખામણી (થોડુંક રમુજી )

જીંદગી તો ભાઈ શેરડી ના સાંઠા જેવી છે માંડ મઝા આવે ત્યાં વચ્ચે ગાંઠ આવે.

"જીંદગી એક સીગારેટ જેવી છે,
મજા કરી લ્યો બાકી તો આમેય જલે તો છે જ,
હમણાં પૂરી થાય જશે"
 



જીંદગી  ની સરખામણી પ્રોગ્રામિંગ લેન્ગ્વેજ સાથે:
  • જીંદગી  એ xml language જેવી છે જેવો કોડ આપસો એ જ આઉટપુટ માં દેખાશે .આમ તમારું વર્તન એ જ તમારી જીંદગી છે .
  • જીંદગી એ C and C++ language જેવી છે કોડીંગ માં ધ્યાન નહિ રાખો તો એરર બહુ આવશે .આમ તમે તમારા વર્તન માં ધ્યાન નહિ રાખો તો મુશ્કેલીઓ આવશે.
  • જીંદગી   એ HTML જેવી છે, જેવું કોડીંગ વ્યવસ્થિત કરશો એટલુ પેઇજ વ્યવસ્થિત બનશે. આમ જીંદગી  માં પણ તમે જેટલું વ્યવસ્થિત કાર્ય કરશો  એટલી જીંદગી વ્યવસ્થિત બનશે. 
જીંદગી  ની સરખામણી facebook સાથે
  • જીંદગી એ facebook જેવી છે .જેમ facebook માં   જ્યાં સુધી બધા ઓનલાઈન  હોઈ ત્યાં સુધી મઝા આવે પછી કંટાળો આવે તેમ જીંદગી માં પણ બધા સાથે હોઈ ત્યાં સુધી જ મઝા આવે પછી કંટાળો આવે .
  • facebook માં જેમ બધા એવું ઇચ્છતા હોઈ છે કે બધા મારા સ્ટેટસ પર કમેન્ટ કરે કે લાઈક કરે  , એમ જીંદગી માં પણ બધા એવું જ વિચારતા હોઈ છે કે બધા મારી જીંદગી માં રસ લ્યે. ભાઈ બધા ને અહી ફેમસ થાવું છે ........


    3 ટિપ્પણીઓ:

    Add your comment -

    Comment with Facebook

    Blogger દ્વારા સંચાલિત.