પ્રણય ની પંક્તિઓ(નોંધ : આ બધી પંક્તિઓ મારી પોતાની નથી . ક્યાંક વાંચેલી કે સાંભળેલી છે. અમુક મારી પણ છે.)
_______________________________________________________________________________ 
"સામાં મળ્યાં તો એમની નજરો ઢળી ગઈ,
રસ્તા મહીં જ આજ તો મંઝીલ મળી ગઈ."
♥ ♥ ♥

"બોલો નહિ તો ચાલશે , મીઠી નઝર બહુ છે .
હસો નહિ તો ચાલશે , દિલ માં રહો તો બહુ છે"

♥ ♥ ♥

"તું પારકી બની જા એ વાત નો તો મને રંજ નથી
પણ તું આમ અનજાન બની જા એ મને પસંદ નથી."

♥ ♥ ♥

હર સુબહ સોચતા હું , તુજસે કભી નહિ મીલુંગા

હર શામ તેરી ગલી મેં કુછ કામ નિકલ આતા હૈ !!!!!!

♥ ♥ ♥

મારા સ્વપ્ન ઉપર એ હસી .....
પણ ...
મારું સ્વપ્ન જ.... એનું હાસ્ય હતું .......

♥ ♥ ♥
"ફરી એકવાર મારી સમક્ષ જોઇને મને સ્વતંત્ર કર પ્રીયે, 

કારણ કે હુ તો તારી પહેલી નજર માં કૈંદ થઈ ને બેસેલો છુ !!!
♥ ♥ ♥ 

"પહેલી વખત "ના" પાડવાની આદત હોય છે સ્ત્રીઓને,,
પણ બિજી વખત પ્રસ્તાવ મુકુ તો તારો જવાબ શુ હશે???

♥ ♥ ♥ 

બધા મને એક જ સલાહ આપે છે કે તું એને ભૂલી જા.. !!

એ ખુદા .. !!

કોઇ એને જઇને કેમ નથી કેહતા કે તું એની થઇ જા .. .. ??

♥ ♥ ♥
_______________________________________________________________________


ટિપ્પણીઓ નથી:

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.