આર્ટીકલ ઈમેઈલમાં મેળવવા તમારું ઈમેઈલ સબમિટ કરો

પ્રેમ નો પહેલો અનુભવ - પાર્ટ ૩

Follow Me on Twitter -


Click here to Follow Me on Instagramબસ સુહાગરાત ન સ્વપ્ન જોવા મંડાઈ પછી તો કોઈ પણ ભોગે મેરેજ કરવાની વાત આવે. આ સમયે બંને પક્ષ નું લોજીક એમબીએ નાં ટોપર્સ કરતા પણ વધુ હાઈ હોઈ . જો બંને એક જ જ્ઞાતિ ન હોઈ તો જીજાજી કે પછી મોટા ભાઈ થ્રુ ઓળખાણ કાઢી ને મેરેજ ગોઠવવા માટે ન દાવ પેચ તૈયાર થઇ જાય . એવું જ લાગવા માંડે આપને હમણાં જ એક થઇ જશું.

જો જ્ઞાતિ અલગ હોઈ તો મુશ્કેલી લાગે , સલ્સમેન કરતા પણ સારી રીતે મમ્મી પાપા ને સમજવા પડે , મનાવવા પડે. એટલી મહેનત લાગે , ડર લાગે , ધ્રુજારી અનુભવાય કે વાત કેમ કરવી ..!! કોઈ પણ ભોગે કોઈના પણ થ્રુ કૈક તો કરવું જ પડે .  ગમે તેમ કરીને આ મિશન પર પાડવું જ પડે .

એક વખત સગાઇ થઇ જાય પછી તો સાવ આઝાદી .." ખુલમ ખુલ્લા પ્યાર કરેંગે હમ " .કોઈ નો ડર નઈ , બાઈક માં સાથે "ઝીરો ડિસ્ટન્સ" હોઈ અને એકબીજા નો સ્પર્શ નો આનંદ હોઈ , ક્યારેક લોંગ ડ્રાઈવ તો ક્યારેક મુવી . સાવ આઝાદી હોઈ અને પહેલા કરતા પણ હવે તો જલ્દી એકબીજા માં સમય જવાના સપના હોઈ . બસ  હવે લગ્ન થઇ જાય અને સુહાગરાત નો આનંદ તો તમે કલ્પના કરી જ શકો .

પણ આતો થઇ સીધાસાદા પ્રેમ ની વાત , સાવ સાદો અને બોવ જુજ લોકો ને મળતો પ્રથમ પ્રેમ . તમને થતું જ હસે કે પ્રથમ પ્રેમ નું પરિણામ લગ્ન તો ઘણા ઓછા લોકો ન ભાગ્ય માં હોઈ . બાકી તો ધીમે ધીમે એક પાત્ર દુર થતું જાય ઓછી કેર કરવા માંડે, લાગણી ઘટતી જાય અને એક તરફ થી પ્રેમ સાવ વિખરાય જાય ખબર નહિ આવું કેમ થતું હસે ..!! આવું થાય ત્યારે બીજા પાત્ર ની દશા બોવ જ કફોડી હોઈ , એકબીજા ની ટેવ પડી ગઈ હોઈ અને હવે એકલા જીવવું એના માટે અસહ્ય થઇ પડે . ઘણી વખત બીજા કારણો થી લગ્ન શક્ય નાં બને તો  બંને ન સરખા હલ થઇ પડે .

બસ લાસ્ટ માં એટલું જ દરેક વ્યક્તિ ન જીવન માં સાચો પ્રેમ નથી હોતો , હોઈ છે એમના બધા નાં પ્રેમ નું પરિણામ લગ્ન નથી હોતા . બસ પ્રથમ પ્રેમ વિશે આટલું જ .

Comment with Facebook