પ્રેમ એટલે ? - થોડા મા ઘણું

પ્રેમ એટલે ?
તમે કોઈને સાચો પ્રેમ કરતા હોઈ ત્યારે અંદર શું શું ફીલ થાય એ થોડા વાક્યોમાં ...

એક જ વિડીયોમાં આખી પોસ્ટ જોવા માટે -

પ્રેમ એટલે ?

પ્રેમ એટલે ?
 આંખમાં આંખ નાખો ત્યાં કઈ કહ્યા વગર જ વાત થઈ જાય 
__________________


પ્રેમ એટલે ?
એમને ગમતું બધું તમને કરવાનું માં થાય અને તમને ગમતું બધું એને। .
પ્રેમ એટલે ?
એમની સાથે વિતાવેલ હાર પળ , તમે એકલા હોઈ ત્યારે યાદ આવે। ..

______________________________પ્રેમ એટલે ?
એમને યાદ કરતા હોઈ ત્યાં જ એનો  મેસેજ આવે 
પ્રેમ એટલે ?
તમે જે કહેવા માંગતા હોઈ એ  તમારી પહેલા કહી દે 
_____________________________


પ્રેમ એટલે ?
સવારે આવેલ બધા મેસેજ માંથી પહેલો મેસેજ એમનો ખોલો 
પ્રેમ એટલે ?
તમે એમને મિસ કરતા હોઈ ત્યાં જ એમનો ફોટો મોકલે 

_______________________________


પ્રેમ એટલે ?
આ બધું વાંચતા જ એ વ્યક્તિ નો ચહેરો સામે આવી જાય 
**************

તમને પણ કોઈ નો ચહેરો સામે આવી ગયો હોઈ તો શેર કરો। ...

ટિપ્પણીઓ નથી:

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.